અપાકર્ષવું

Gujarati

Verb

અપાકર્ષવું • (apākarṣavũ)

  1. to repel
    બેવ અણુઓ એકબીજાને અપાકર્ષે છે.
    bev aṇuo ekabījāne apākarṣe che.
    the two atoms are repelling each other

Conjugation